Gujarati Calendar 2025 With Tithi September

September 2025 Gujarati calendar With Tithi, Holidays and Festivals

સપ્ટેમ્બર 2025 મહિનો ગુજરાતી કેલેન્ડર અનુસાર વિક્રમ સંવત 2081ના ભાદરવો-આસો મહિના તરીકે ઓળખાય છે. આ મહિનામાં અનેક તહેવારો, શ્રાદ્ધ અને વિશેષ દિવસો આવે છે. આ બ્લોગ પોસ્ટમાં અમે સપ્ટેમ્બર મહિનાનું ગુજરાતી કેલેન્ડર તિથી સાથેનું ( Gujarati Calendar 2025 With Tithi September ) આ મહિનામાં આવતા મુખ્ય તહેવારો, સરકારી રજાઓ, બેંક બંધ દિવસો અને વિશેષ દિવસો … Read more